________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૨) આંખ દેખે નહી એ વિના રે, શબ્દ સુણે નહી કાન પ્રભુને, ઓળખજે; નાસિકા વસ્તુ સુ છે નહી રે, વૃત્તિ ધરે નહી ધ્યાન પ્રભુને –ઓળખજે. ૨ નિર્મળ આત્મ સ્વરૂપ છે ૨, દિવ્ય નિરંજન દેવ પ્રભુને,-એાળખજે. જપિઆ જ એના જાપરે, સાધુ કરે નિત્ય સેવ પ્રભુને –આળખ. દૂર નથી હારા દેહથી રે, પાતામાં પ્રેમ પ્રકાશ પ્રભુને ઓળખ.
એક અનાદિ સ્વરૂપ છે, વિમળ વિભુને વિલાસપ્રભુને-એાળખ. ૪ તલના દાણામાંહી તેલ છે રે, તનડામાં દેવ છે તેમ પ્રભુને ઓળખ. શબ્દ ભરેલું આકાશ રે, આત્મા છે દેહમાં એમપ્રભુને -એાળખ. ૫ સવ નદીએ સિંધુ વિષે રે, પાણી ભરી ભરી જાય પ્રભુને,-ઓળખ. એમ બધાં સુખ આત્મમાં રે, અછત જાણી આનંદાય પ્રભુને ઓળખ. ૬
સંસારવા. ()
નહીતો જાવે. એ રાગ. વહી ગયેરે મનખે વહી ગયે, હારે વ્યર્થ તે વાતમાં મન વહિ રે ગયે. ટેકબાળપણમાં રમે બાળકને સંગે પ્રાણી; જુવાનીના જેરમાંહી ઝૂમી રહ્યો. હારે. ૧
For Private And Personal Use Only