________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૩૭૬ )
દુધપાક દીવ્ય સ્વભાવના રે જયણા જલેબી છે સાથે રે પ્રભુજી ? મ્હારા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાસપણા કેરી દાળ છે રે, સ્વીકારજો નિજ હાથ રે પ્રભુજી ? મ્હારા. આજે આનંદ મ્હારા ઊરમાં રે, લળી લળી લાગુ પાય રે પ્રભુજી ! મ્હારા. અવસર ઉત્તમ દેહુના રે,
જોનીયું ચાલ્યું જાય રે પ્રભુજી ? હુારા. વિનતી સ્વીકારોને વ્હાલમા રે, આપ સમુ નથી કોઇ રે પ્રભુજી ? મ્હારા. જીવુ જીવન ! તુજ કારણે રે, વાટલડી રહું જોઇ રે પ્રભુ જાણ્યાં મિથ્યા જગ મુખડાં રે; આપ ચ મતિ પ્રેોઇ રે પ્રભુજી ! હુારા.
? મ્હારા.
અજીતસરિ એમ ઉચ્ચરે રે, જ્ઞાન ધ્યાને અતિ ધાઇ રે પ્રભુજી ? મ્હારા.
પ્રમુદ્દેશ, ( = )
રાગ ઉપરના.
પ્રભુજી વસ્યા હારા પીંડમાં રે, ખેાળા દેશ વિદેશ પ્રભુને;
ઓળખજે ત્હારા દેહમાં રે; વ્યાપક સ` શરીરમાં રે, વાસ છે હુર હુમ્મેશ પ્રભુને,ઓળખજે ત્હારા દેહમાં રે,
For Private And Personal Use Only