________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) નથી હૈડે હરખાવું અહીયાં; નથી તેમજ પસ્તાવું. મહાર સાધુ ? ૧ સૂર્ય ચંદ્રની જેત નથી કંઈ નથી અંધારું આવું.
મહારા સાધુ ? ૨ કણ સુણે નહી વાણી વદે નહી, નથી પીવું નથી ખાવું. મહારા સાધુ ૨ ૩ કપટી લેકના કલેશ મળે નહી; નીર નથી પણ હાવું. મહારા સાધુ ? ૪ નથી નારી કે નર કેઈ ન મળે નથી રળવું વણસાવું. મહાર સાધુ ? " પ્રેમ નેમના સુંદર કાંઠે; નથી નદીનું ઉભરાવું, મહારા સાધુ ? ૬ અલખ પંથ નવરને અળગે. અછત દીપક પ્રગટાવું. ' મહારા સાધુ ? ૭
મવિભૂષા. (૭ ) શહેરને સુ ક્યારે ? આવશે રે. એ રાગ. પ્રથમ ગુરૂજીને પૂજીએ રે, અંતર પાવન થાય રે પ્રભુજી – મહારા મંદિરીઆમાં આવજે રે. જ્ઞાન જ્યોતિને પ્રકાશતાં રે, જડતા અંધારું જાય રે પ્રભુજી ?મહારા મંદિરીઆમાં આવજો રે.. પ્રેમ પાણુના લેટા ભર્યા રે, પી અને પાતા જાઓ રે પ્રભુજી ? મહારા. શીળતાનાં શાક સુધારીયાં રે, જમીને જમાડતા જાઓ રે પ્રભુજી મહારા.
For Private And Personal Use Only