________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૯)
કર અળગી દુબેધા અંતરની મટે અજીત લેવું દેવું. મારા સંતે થોડા. ૬
ગમનન, (su )
ભજનમાર્ગ-રાગ. પ્રભુનું ભજન કર પ્રાણું ? હવે ગ્રેમે, પ્રિભુનું ભજન કર પ્રેમે હે...છ. ટેક. સુખકારી સદ્દગુરૂજીની શિક્ષા અંતરમાં લે આણી. હવે પ્રેમે પ્રભુનું. ૧ કઠણ વખત છે અંત સમયની; વિમળ વદી લે વાણી. હવે પ્રેમે પ્રભુનું. ૨ ઘર ધંધામાં વળગ્યો સળગ્યો; બંધ કર્યા ધુળ ઘણું. હવે પ્રેમે પ્રભુનું. ૩ પાપ તાપ દૂર થાશે હાર, પ્રભુને લેજે પિછાણું. - હવે પ્રેમે પ્રભુનું. ૪ છેલ બનીને ફેલ કરીશ નહી મધુ રસ લેજે માણું. હવે પ્રેમે પ્રભુનું. ૫ ચંચળ માયા ચંચળ કાયા; ચંચળ કીધી કમાણી. હવે પ્રેમે પ્રભુનું. ૬ અછત સૂરિની સુંદર વાણી; જીવડા? લેજે જાણું. હવે પ્રેમે પ્રભુનું. ૭
અણગમાઈ. ()
ભજન માગીને રાગ. અગમ પંથડે જાવું મહારા સાધુ ? અગમ પંથડે જાવું રે......જી. ટેક
For Private And Personal Use Only