________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૪ ) પંડિત ભૂલ્યા વાદ વિવાદે, વાત જડી નહી વડી રે...જી. નિધનને ધન હાથે આવ્યું, પહેરી નહી પાઘડી. મહારી. ૬ સદ્દગુરૂ કેરા બંદા જાણે, વજન વગરની ધડી રે..છ. અજીતસાગરની ઉલટી વાણું, ઝવન બુટ્ટી ગઈ જડી. મહારી ૭
રિક્ષા , (૨) શહેરનો સુબો કયારે આવશેએ રાગ. કેમ કરી ભરૂં પાણીડારે, ગોવાળણે મને ઘેરી પિયૂનાં; કેમ કરી ભરૂં પાણીડાંરે; સંકલડીર બહુ સાલતિરે. વહાલાં બધાં થયાં વેરી પિયનાં; કેમ કરી ભરૂં પાણીડારે, સંગ શીખામણ આપતારે, કરીએ નહી ઘરકામ “પિયુનાં કને શીખામણ નવ ધરશે..
એકલી જાવા નથી હામ પિનાં; કેમ ? ૨ રંગ રેડ મહારા ઉપરે રે, ચુંદડી બની ગઈ છે લાલ પિયૂના, કેમ ? ભાન ભૂલી મહારા નાથનું રે, મંદી પડી ચિત્ત ચાલ? પિયૂનાં, કેમ? ૩ પાયાં ગેરસ ૧૨ મહુને પ્રેમથી રે, કીધે પરાણે પ્રેમ પિયૂનાં; કેમ ૧ વૃત્તિઓ. ૨ અવિદ્યા. ૩ પ્રભુજન. ૪ જગતનાં સગાં. ૫ આત્માનું કામ. ૬ છતાં શુદ્ધિ રહી. ૭ ગુરૂપદેશ વિના ૮ વિષયરંગ ૯ પ્રકૃતિ. ૧૦ પ્રભુનું. ૧૧ ધર્મગતિ, ૧૨ વૃત્તિઓનાં ફળ. ૧૩ તદુપ.
For Private And Personal Use Only