________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) ધન્ય છે ! ધન્ય છે! ધન્ય તે દેહીને, વૃત્તિ નિશ્ચળ કરી તમને ધ્યાયા. પ-૫ સિંખ્ય શાંતિ કરે વિપદ હારી હરે, જે તે નાગને છે બચાવ્ય; આવી જગદીશ્વર ! સામું જે જે જરા, આપના શરણમાં દાસ આવ્યો. પાશ્વ-૬ વિનતી સાંભળે મૂકી મન આંબળા, શરણે આવ્યા તણું હ્રાય કરજે; આપી વિશ્વાસને કલેશ કંકાસને, વિશ્વની આશને નાથ ! હરજે. પાશ્વ–૭ મૂર્તિ મનભાવતી ગઈ તે વીશીમાં, ભાવે ભરાવે શ્રાવક અષાઢી સૂઈના પામીયા યાદવો યુદ્ધમાં, કુષ્ણદેવે તદા બહાર કાઢી. પાથ-૮ પુણ્ય પૂજા કરી શાંતિ પાછી મળી, સવ વિપદા ટળી હે કૃપાળું ! અછત સૂરિ ઉરે વહાર કરે હવે, સર્વના સેવ્ય છે હે દયાળુ! પાર્થ
ચામુણસાપુ (૨૪)
મહીઆરી ! રે તું ગામ કીએ વસનારી–એ રાગ. ગુણસાગર! સુખસાગરીગુરૂરાજા! મહારામનમંદિરમાં બિરાજ્યા. હું તો આપનું નામ ઉચારૂ રે, રૂડું ધ્યાન નિરંતર ધારૂ રે જીન ધરે, છત્રપતિ સમ છાજ્યાં સુખસાગર! શ્રી ગુરૂરાજા. ૨ મહને વાણુ ગમી છે તમારીરે, મીઠી મૂર્તિ હૃદયમાં ઉતારી રે, પ્રાણ પ્યારારે, સાધુજને માની માઝા, સુખસાગરીશ્રી ગુરૂરાજા, ૨ પ્રિય ભાવ સદા પ્રગટાવરે, વારિ વિરતિ તણ વરસારે, કામ ક્રોધ, લાખ વખત જોઈ લાક્યા, સુખસાગરીશ્રીગુરરાજા. ૩
For Private And Personal Use Only