________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩) સાંજ સઁવાર અમ દેશના હીત માટે, ભાવ સાથે તમે પાય ભરજે. સ્વામી. ૭ ધામ મંગળ સદા નામ મંગળ સદા, કામ મંગળ સદા દેવ હારે; અછત મંગળ સદા, જીત મંગથી સદા, ધ્યાન મંગળ સદા પ્રાણ પ્યારું. સ્વામી. ૮
છીપાર્શનિનસ્તવના. (૨)
રાગ-પ્રભાતી. પાવે જીનેશ્વરા ! ધન્ય કાશીધરા, નગરી વાણુરસી ખકારી; દેવના દેવ છો ! રૂપ સ્વયમેવ છે, મૂતિ રળિયામણું લાગે યારી. પાશ્વ–૧ હસ્ત દશનું રૂડું દેહ પરિમાણ છે, ઉમર સે વર્ષની રંગે લીલા; ભ્રમણના ભાગને, મેહ મદ ત્યાગીને, સિદ્ધપદ જઇ વસ્યા છે છબીલા ! પા–૨ કમઠ તાપસ તણુકાષ્ટ કેરી ઘેણું, મધ્ય બળતા અહિને બચાવ્યા, સર્પના રાજને સ્વર્ગમાં મેકલ્યો, કમઠ સુર મેઘમાલી બનાવ્યો. પાશ્વ-૩ વડતળે સ્થિર થઇ ધ્યાન ઘાયું તમે, વાસવે ઘોરતમ વૃષ્ટિ કીધી, દેવ-ધરણેન્દ્ર ત્યાં આવી પ્રભુ પાસમાં, નાગ ફેણથી કરી છાય લીધી. પાર્જ મૃત્યુ પાતાળ સહ સ્વર્ગના લેકમાં પ્રેમપૂર્વક પ્રભુજી ! પૂંજાયા
For Private And Personal Use Only