________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) શ્રી સ્વામિસ્તવન, (૨૨)
રાગ-પ્રભાતી. સ્વામી શ્રાગતમા? દેવશ્રી, ઉત્તમા? શુદ્ધિ બુદ્ધિ અને વૃદ્ધિ દેજે; આપનું નામ મંગળકારે સર્વને, દાસના દીલડા માંહી રહેજે. સ્વામી. ૧ નિધની લેકને ધાન્ય ધન આપતા, કષ્ટને કાપતા શાંતિ દાતા, પુત્ર હનલકને પુત્ર દાતાપ્રભુ,
સ્મરણ કરનારને થાય શાતા. સ્વામી. ૨ પ્રેમ દૃષ્ટિવડે જે જે મારા પ્રતિ, દૌન તણા બેલી છે દેવ? યારા; રોગને શોક સહુ સૃષ્ટિના સંહારે, પ્રાણ આધાર છે ઈષ્ટ મહારા. સ્વામી. ૩ ધર્મ રક્ષણ કરે પાપને પરિહરે, આશરે આપને ઉર ધાર્યો; લક્ષમાં લાવજે વૃષ્ટિ વરસાવજે, દાસ છું કેમ ? લ્હાલા? વિચાર્યું. સ્વામી. ૪ શિષ્યમાં શિષ્યના ધર્મ દેજે તમે, સદ્ગુરૂ દેવમાં જ્ઞાન દેજે; પુત્રમાં પુત્રના ધર્મને આપજે, રહેમ રાખીડા દીલ રહેજે. સ્વામી. ૫ આધિ ઉત્થાપજે, વ્યાધિ વિદાર, સંપ સહુ પ્રાણીઓ માંહી આપ; વાણમાં પ્રાણીમાં રાણમાં શાણીમાં, પાણિમાં આપને પ્રેમ વ્યાપ ! સ્વામી. ૬ લેક નવ આથડે શત્રુઓ નવ નડે, આત્મસુખ આવડે એમ કરજે,
For Private And Personal Use Only