________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬પ) પાતળીયાથી મહાકું પાનું પડયુ છે વહાલા; મહારૂં કીધું છે બેટું એનું ખરૂં. 'મહરૂ. ૩ બાલપણાને બેલી મહને ઘડી નવ વિસરે હાલા; પગલાં બધાંયે એના કાજે ભરૂ. મહારૂં. ૪ ભણકારા વાગે છે એના હાટે ને ઘાટે વહાલા; વીસારતાંયે એને નવ વિસરું,
મહારૂં. ૫ કેડીલા કહાન કેરી કેદ પુરાણું વ્હાલા; એની જીવાડી છવું મારેલી મરું. મહારૂં. ૬ પ્રીતડી બંધાણું પ્રાણુ જીવન સંગાથે હાલા; અછત અહનિશ નામ ઉચરું.
સુહુર્વન (૭૭)
રાગ-ઉપરને. નહીરે કરૂં રે કદી નહી રે કરું, દુરીજનીયાને સંગ કદી નહી રે કરું. ટેક. સાચા સનેહી દીલના સંતના સંગ પ્રત્યે, ભાવ થકી મહારાં પગલાં ભરૂં.
દુરી. ૧ વહાલ વધે છે રૂડા નાથ નિરંજનમાંહી વહાલા; આનંદ સ્વરૂપે મન એકઠું કરૂં.
દુરી. ૨ દુ:ખમાં ડૂબેલી દુનિઆ સુખી નથી લાગતી હાલા. રાત્રી દિવસ પ્રભુ નામ ઉચરું,
દુરી. ૩ સર્પ ડસે તે મરવું એકજ વેળા વહાલા, પાપીથી અનંત અવતાર ધરે.
દુરી. ૪ મૃત્યુ આવ્યાના પહેલાં ભાજનભુવનનું હાલા, ચણવાનું કામ ચિત્તમાં આદરૂં.
For Private And Personal Use Only