________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૬ ) પાપકરાવે લલચારાશી ફેરવે હાલા, પ્રભુજીનું રૂપ હવે લાગે પાંસરું. સંત સેહાગી મલ્યા ટાલ્યા સંશય મહારા, અજીત અખંડ પદમાંહી આબરૂ
દુરી. ૬
દુરી. ૭
અપૂર્વમા . (૩૦)
ભજનમાર્ગ-રાગ. પ્રેમ પીડા પ્રગટાણું હારા સાધુ પ્રેમ પીડા પ્રગટાણું રેજીટેક. પ્રેમ પંથીની ગફુન દશાને કેણુ? શકે છે જાણ. મહારા. ૧ કાલી નાગણ બંસી નાદે, પ્રેમવડે પકડાણી. મહાર. ૨ પ્રેમ નદીમાં પ્રેમી તણાયા, કેણ રાજા કે રાણું. મહારા. ૩ પ્રેમ કરવામાં પડ્યા પ્રાણુઆ, કેણુ શાણું કે શાણું. મહાર. ૪ પ્રેમે પડેલે કદી નવ નીકળે, મતિગતિ અતિ અમુઝાણુ. ારા ૫ પતંગ પડ્યો દીપકની જ્યોત, કાયા ગઈ કરમાણુમહારા. ૬ એક રૂપ થવું પ્રેમી જનને, અછત સમજે વાણી. મહારા. ૭
જ્યા. (૪)
ભજનમાને-રાગ. વગર વાદળનાં વારિ મારા સાધુ? વગર વાદળનાં વારિ રે જી.ટેક. ભૂમિ ભીંજાણી વેલ્લો ભીંજાણું, વરતિ જય જયકારી. મહારા ૧ તાપ અમાણુ પાપ શમાણુ. ઉલટ સુરત ઉરધારી. મહાર. ૨ સમુદ્ર માંહીથી નીકળી સરિતા, હિમગિરિ ઉપર પધારી. મહારા ૩ ચેતન હોય તે ચેતી લેજે; વાધે બકરી ચારી. કારણમાં જે કાર્ય સમાયાં, સંતે વાત વિચારી. હારા ૫ પવન થંભ્યા ને સિંધુ સુકાણુ, બંધ કરી યમ બારી, હાર કરીકરૂણ મહારા સદગુરૂ રાયે, અછત સૂરિની શીખ સારી.મહારાણ
For Private And Personal Use Only