________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૪ ) ગંધર્વની નગરી ઘડી પળની, આશ ન રાખવી સુંદર ફળની, આરે? મજા બધી છે મૃગજળનીતે, સત્ય સોહામણે દેવ છે રે, હરખ હવે પામ? સાધુના સંગે રંગાઈ જા ? સાચા આત્માના રંગ; અજીત સાગર સૂરિઉચયઉમંગેતો.આભપરમાત્મનીપ્રીતમાંરે.પ
યંત્રણ. (૭૭)
રાગ ઉપરનો, પાંખ વિનાનું ઉડે છે રે પંખી, દશ્ય વિનાનું દેખે છે રે અંખી; એક છતાં પણ વસ્તુ અસંખી તે, જેવદ્ધા જન જાણો રે. ૧ બેલી વિના પણ બેલી શકે છે, તેલ વિના પણ તોલી શકે છે. અનુભવ એારડી ખેલી શકે છે તે પોતે જ પીંડ પ્રકાશતો રે. ૨ ચંદ્ર થકી પણ કાંતિ ઘણી છે, સૂર્યથકી પણ સેહ્યામણી છે; પિતેજ પિતાને પામણિ છે તે, પોતે પિતાને એાળખે રે. ૩ પાણી વિના રૂડે પનઘટ આરે, આત્મ પરીક્ષાને આવ્યો છે ત્યારે પિતે પિતાને છે સરજનહારે તે, પિતે પિતાથકી હાર રે. ૪ વાદળમાંહી દેખાણું ન વારિ, દીલ વગર બી દીલદારી. સમજણ સારી નથી પણ સારી તે, વાણી અછતની ઉલટી રે. ૫
છે. (૭)
નહી તો જાવે–એ રાગ. કેમ તો કરે હવે કેમ તે કરું? હારૂં હૈડ હેરાણું વહાલા ? કેમ કરૂ. ટેક. ખલક તણું તે પ્રીતિ ખારી લાગી છે વહાલા ? જમના જુલમ થકી નારે ડરૂં,
હારૂં. ૧ ઘરમાંહી ઘાટમાંહી ઘડી નથી ગમતું હાલા? ધીરજ હું કેમ કરીને ઘરૂં?
મહારું, રસ
For Private And Personal Use Only