________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૨ ) નથી . (૭૩)
રાગ–-ઉપરનો. કાયા ઘટ કાચા છે જાણે તુચ્છ મતિ મમતા નવ તાણે –
કાયા. એ-ટેક. કાયા રૂપ કુંભ જરૂર કાચ, કુદ્યા પછી સાજો ન થાય પાછા; અમર કરી એને કેમ ? યાચે.. ... ... કાયા. ૧ હેઠું પડયું ફળ વાવ્હાયાથી, પાછું એ એંટી શકે કયાંથી? આશા હવે તજને અંતરમાંથી. ... ... કાયા. ૨ આવી રેલ ખૂબ નદી માહી, કીનાર ન દેખાતા ક્યાં; નૌકા હારી જૂની ટકે નાહી. . • કાયા. ૩ મરી ગયા ભૂપ મરદ મટા, મૃત્યુ કેરી આગળ સહુ છોટા; ખેલ બધા એક દિવસ ખોટા. ... • કાયા. ૪ હાલમજીને કરી લે? હવે હાલા, ઠાઠ હારા તજને જરૂર ઠાલા; જવું અંતે છેક ઠાલા માલા. - ... કાયા. ૫ કાયા હારી એકદિન કરમાશે, સ્મશાને તે જાવું જરૂર થાશે અજીત અંતે ખાખ ઉડી જાશે. ... ... કાયા. ૬
મોહમાયા. (૭૪)
રાગ–શ્રાવણનાં સરવડાં, સંત સમાગમ કરી લેને ભાઈ? ધર્મ કરે તેની ધન્ય કમાઈ સાધન છે સહુથી સુખદાઇ તે, મૂઢને માલમ નવ પડે રે. ૧ દેહ દેવળમાંહી દેવ બિરાજે કટિક કંપની છબી લાજે; સવ સુખેતણું કારણ છાજે તે, અનુભવી જન એને ઓળખેરે. ૨ કમળ ઉત્તમ પામ્યો છે કાયા, મેહ માયાથી ઉતારી લે? માયા; પડ્યાં રહેશે અહીં સુતવિત્ત જાયા તે, સાચી સજીન કેરી છાંયડીરે ૩
For Private And Personal Use Only