________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( 151 )
ઘરેણાં તા સદ્ગુણનાં હેર્યા, અતર મ્હારાં આજ જરૂર હેર્યાં; પુષ્પ પથે પ્રેમ તણાં વેર્યાં.
હુને. ૨ દૈવ મ્હારા સુખડાંના કરીએ, ભલષણ ભાવ તણા ભરીયા; સખી ! હું તો એવા સ્વામી વરીએ. હુને. ૩ સુધા સમી વાણી લાગે મીઠી, ચારાશીની ફાટી ગઈ ચીઠી; દીવ્ય મૂર્તિ નયનવડે દીઠી, હુને. ૪ અખંડ મ્હારૂં અહેવાતણ આજે જીવન કીધું કેાડીલા વર કાજે; મ્હારે શીર સુન્દર વધુ છાજે. હુને, પ ભાગ્ય મ્હારાં પૂર્વ તણાં ફળી, મહા સુખ મેાહનથી મળીયાં; અજીત હવે દુ:ખડાં બધાં દળિયાં.
C
હુને.
...
...
સત્યસંતિ. ( ૭૨ )
સગપણ રિવરનું સાચુ—એ રાગ.
સંગત કર ! સ ંતાની સારી; પ્રીતિ ગણ ! સંતતણી
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
...
જગત ધન આંહી પડયું રહેશે, શિખામણ કાણું હુને કહેરો; જગત વારિ વ્હેછે તેમ વ્હેશે. સગત ૧ લંગર હને અનાદિનું લાગ્યું, વિકટ દુ:ખ માથે છે વાગ્યું; આકી પાપ કરતાં નથી રાખ્યુ, સંગત. ૨ કરમ તજ! પાપ તણાં પાપી ! કુટિલતાની ઢારી દે કાપી; ઉત્તમ શીખ સંત જને આપી.
સગત ૩
400
કાયા હારી વિજળીનું અજવાળુ, આતમ નાણું કાયાથી નીરાળુ; કરીશ નહી મુખ હાથે કાળુ,
સંગત ૪
વિશ્વતણી વાતે, સગત ૫
સમજ! કાણુ ? આવશે સંગાથે, વીંટાણા છે આવે સાથે કીધું જે હાથે. સાધુ જન કેરૂ જીવન સાદું, ઉત્તમ થાને ! ઇશ્વરના આરા, ઉત્તમ બેધ આપે અછત સાધુ.
સંગત
...
For Private And Personal Use Only
...
પ્યારી
સંગત. એ-ટેક.
...