________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) સાક્ષી આપ વિના નથી અન્ય કે, દેવ દયા તણું રે લોલ; હું તે શીળના હે હાર, સદા સાહ્યામણું રે લેલ. ૬ રાખીશ તમને રાજી રાજ ? કે, અવગુણ નવગણે રે લોલ. સૂરિશ્રી અજીતતણું શિરતાજ કે, આશ્રય આપને રે લેલ૭
સંચધન. (૭૦ )
સગપણ હરિવરનું સાચું—એ રાગ. જીવન ? ચાલે પ્રભુ સન્મુખ જઈએ, વિમળ વાર ગંગ વિષે હાઈએ;
જીવન ? ટેક. ઉત્તમ ધન ઈશ્વર છે સાચું, કટિ વાતે બીજું બધું કાચું; - હવે નવ પગલે ધરવું પાછું. ... ... જીવન ? ૧ પ્રભુજી તે અંતતણા બેલી, બીજા કરતાં એની પ્રીતિ પહેલી, માટે જાવું માન મમત મેલી. ... ... જીવન ? ૨ અહિંસા તે ઇશ્વરને યારી, રાખ સદા દાસની દરકારી; સ્નેહ વલ્લો સાથી એની સારી. ... ... જીવન ? ૩ આતમ ધન સર્વ થકી સારૂં, મહદ અને જેને માન્યું મહાર; અનંતકાલ એ ધન રહેનારું. ... ... જીવન? ૪ છાયા એક છબીલાની સારી દુનિયા છે દુઃખડાંની કયારી: માનવ ભવ નીકળવા બારી. ... ... જીવન? ૫ હવે કરે મોહન મન મા, પીંડમાંહી પ્રભુને પીછાણા; અછત મહે તે જીવનને જાણે. ... ... જીવન? ૬
અરયસમાગ. (૭૨)
રાગ ઉપરને. મહને મલ્યા મહિને મનમાન્યા, જીવનજીને મહે સંગી જાણ્યા; ... .. મહુને એ ટેક. હાલાજીની મૂર્તિ લાગે વહાલી, ચતુર પણે જોવાને ચાલી; મોહન મલ્યા મનડામાં મહાલી. •
હુને. ૧
For Private And Personal Use Only