________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૩) સંવત (૬૦)
રાગ–ઉપરને. સંગત સંત પુરૂષ તણું કરીએ, દીલમાંહીં અસંતથી ડરીએ-સંગત. એ ટેક. શાંતિ દયા તણા પાઠ શીખવે, કાર્ય સુખદ જેથી કરીએ, સહજ ઉગરવું આત્મ સ્વરૂપને ઠીક ઠેકાણે જ કરીએ. સંગત. ૧ પારસ હેમ કરે આયસને, એ કૃતિ કેમ ? વિસરોએ; જીવને શિવ બનાવ્યાને અવસર, પેટ પાપે કેમ ? ભરીએ. સંગત. લક્ષ ચારાશીની ભટકણ ભારી, સંસ્કૃતિમાં સંચરીએ; એ સહુ માફ કર્યા તણે ગે, આળસ કેમ ? આદરીએ, સંગત. ૩ સંત સમાગમ દુલભ જગમાં, ફોગટ કેમ ? જ્યાં ત્યાં ફરીએ; મહાપદ મેળવવા તનુ માનવ, ધ્યાન પ્રભુજીનું ધરીએ. સંગત. ૪ સહજ સ્વભાવે મ મણુ કરમાં, વરતે હાલમજીને વરીએ, અજીતસાગર તણી અરજ સ્વીકારી, ઉત્તમ સંગે ઉગરીએ. સંગત. ૫
For Private And Personal Use Only