________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) કમુરાર્થના (8). નાથ કૈસે ગજા બંધ છુડાયો–એ રાગપ્રભુ ! હમે રખને લાજ અહારી, અમને ભક્તિ ગમે છે તમારી. પ્રભુ ? એ ટેક. ભવસાગરમાં બહુ ભટ છું, નીકળવા નથી બારી; આપ તરણતારણ છે સાચા, અંત સમે યે ઉગારી. પ્રભુ: ૧ ચંચળ છે ચતુરાની યારી, સ્વારથીયા સંસારી; દેહ સુધી સુત મિત્રની પ્રીતિ, વિશ્વમાં જોયું વિચારી. પ્રભુ ? સુંદર મંદિર શિધ કરાવ્યાં, કારીગરી ઘણી સારી; અંત સમે તછ એકલું જાવું, કેડી ના સાથ થનારી. પ્રભુ ? ૩ વિષય વાસના તે વેરણ જાગી, હામ ગયે શું છે ? હારી; છેલ્લી ઘડી વિષે ઘાટ ઘરેણાં અંગેથી લે છે ઉતારી. પ્રભુ? ૪ સાચું ઘરેણું છો સત્ય દયાઘન? મીલકત મેંધી અહારી; અછત સદા પ્રભુ પંથ પ્રવાસી, ખલક તણી પ્રીતિ ખારી. પ્રભુ ૫
For Private And Personal Use Only