________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
માનામૃત. (૧૮)
રાગ–ઉપરને. ભજન કર ? પાપ તાપ સહુ જાશે, હારે નરભવ પાવન થાશે. ભજન. એ ટેકપરની પંચાત તજી દેને પાપી ? વ્યર્થ જનમ વહી જાશે. અંત સમા વિષે એક જાતાં પૂરણ તું પસ્તાશે.
ભજન. ૧ નિંદા કરીશ નહી સંત પુરૂષની, જમડાના કરે ઝકડાશે; કાયા માયા તણું ફુલેલી વાડી, નિશ્ચય સાથ વિલાશે. ભજન. ૨ ભજન ભાષધ સંત ભણે છે, કેમ ? નથી ખાતે હોશે; પરની પંચાતમાં પુષ્કળ ડાહ્યો, જ્ઞાન વિમળ હુને ક્યાં ? છે. ભજન. ૩ કામ ક્રોધ તણે અગ્નિ શમાવાનું, સાધન એ સુખદા છે; એમ છતાં સુખ મેળવવાની, કયારે કશી હુને “હા” છે.? ભજન. ૪ શીતળ છાય ભજન ભાગવતનું, ત્રિવિધ તાપ સમાશે; અજીત ભજન છે અમૃત સરખું, પીંડનાં પાપ પળાશે.
ભજન. ૫
For Private And Personal Use Only