________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૪) રતનતિવિશુદ્વમાવપૂના. () ઓરે આવ ને છબીલા ! કહું છું કયારની જે–એ રાગ. ચંદન પુષ્પ ચોખા લઈને ઉભી રહી જે; સુંદર નાથને વધાવાને શ્રીફળ લઈ જે. ચંદન. ૧ પહેર્યા હાર શીળ ગુણના સંસ્થામણ જે; મહારા હાલાજીના રૂપમાંહી શી! મણાજે. ચંદન. ૨ જે જે આવે હેને વાટ પુછું આપની જે, ભાળ આવે કે લાવે મહારા નાથની જો. ચંદન. ૩ નેત્ર કરે એ આપ કેરી વાટડી જજે, કર્ણ સુણે નહી બીજા કેરી વાતડી જે. ચંદન ૪ ફક્ત જીવું છું જીવન ! તમ્હારી આશમાં જે પકડાણી છું પ્રિતમ ! તમારી પાશમાં જે. ચંદન છે ગુનો માફ કરી દેવ? દર્શન દીજીએ : હવે લલનાને પિતાની કરી લીજીએ જે. ચંદન. ૬ વહાલા ! આપને આધાર બીજે છે નહી, સૂરિ અછત ઉચારે બીજું કંઈ નહી. ચંદન. ૭
મહારે. ૧
અવાદરવા. (૬૨),
રાગ ઉપરને. મહારે નાથજી તો છેક નમે થયે ; મહુને એકલી તજીને બહુ દૂર ગયા જે, હું તે એકલી ફરૂં છું ભવરાનમાં જે સમજાવે ન આવે મન શાનમાં છે. મહારાં સંગનાં સાથી તે ચાલતાં થયાં છે; મને ખબર પડે નહીં તે કયાં ગયાં છે.
મહારે. ૨
મહા. ૩
For Private And Personal Use Only