________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ. ૧
ધર્મ. ૨
ધમ. ૩
( ૧૪૮) જીવન વહી જાય છે, તોય સકલાય છે, - ભક્તિ ભગવંતની લે! પ્રમાણી. મેડી ને માળીઓ મૂકીને ચાલીઆ
એમ હારે નથી અત્ર રહેવું; કૈકનાં ચાલીયા, બારમાં તેમાં,
તે રીતે હારું પણ માની લેવું. જાહીં જાયા અને જૂઠી માયા બધી,
જૂઠી જ જાણે છે કાળ કાપ; પુણ્ય કર? પ્રાણીઓ! વિશ્વના વાણી!
શીદને પૂરતો પેટ પાપ. પૂર્વના પુણ્યથી, દેહ પામે રૂડે,
હાથ પગ નેત્રને બુદ્ધિ પામ્યો; ધર્મ પથ લિએ, જગતમાં ઝુલીએ,
પ્રભુ તણા પંથમાં ના વિરામ્યો. સર્વ સાહિત્યને પામીએ તેય પણ,
ભક્તિ. ભગવાનની કયાં કરે છે; જૂઠ વદતે ફરે, જૂઠ કામ કરે
દેવના દંડથી કયાં ? ડરે છે, કાળનાં ગડગડે, દુંદુભી મસ્તકે
તોય ચે નહી દેહધારી; અછત સાગર તણી, શીખ અંતર ધરી,
કર ! સફળ જીદગી સઘ હૃારી.
ધર્મ. ૪.
ધર્મ પ
ધર્મ. ૬
For Private And Personal Use Only