________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) મૂત્રમ. (૬)
રાગ–ઉપરને. માની લે ! માની લે ! સંતની શીખને, સર્વ સારૂં થશે શાક જાશે; પીંડ બ્રહ્માંડનાં, સુખ નર સદા, જ્ઞાન ભાનું થકી જ્યોતિ થાશે. માની. ૧ આત્મ પરમાત્મા છે, મુક્તિ તુજ હાથ છે, સંતને સાથ છે સદ્ય હાને; જ્ઞાન પરભાતમાં, જ્ઞાતિની વાતમાં, આત્મના દેશને પંર્થો થાને ! માની. ૨ મોહ મંડાણ છે, નરકની ખાણ છે, છેક નાદાન છે બુદ્ધિ હારી; અલ્પ ઘડી વિશ્વનાં, સૈઓના કારણે, દેવને દેવ દીધે વિસારી. માની. ૩ કસ્તુરી નાભિમાં, ગધ શુભ આપમાં, હરણ બન્યા કરે રનમાંહિક ખબર કંઈના પડી, ફરી મુ આથડી, એમ તું ના ફરે આહી ત્યાંહિ. માની. ૪ સેખસાગર સદા, જ્ઞાન આકર તથા આત્મ ભગવાન છે તુજ પિત; સર્વ શાસ્ત્ર વદે, સંત સ ; અજીતસાગર રટે, જાતિ જે તે. માની. એ
For Private And Personal Use Only