SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૬) સહુ અપરાધે માફ કરીને, અળગા નવ કદી થાશેરે, અલખાચરનાથનિરંજની અછતનેપ પ્રકારે પ્રાણનાથી વિસરામિપ્યાર (૨) રાગપ્રભાતી. ધ્યાનધર? ધ્યાનધર? આત્મભગવાનનું; દુ:ખદારિદ્ર સર્વે પળાશે; બહિર વૃત્તિ કરી, કેમ ? ચિંતા વરી, ધ્યાનધર ? દેવનું શાંતિ થાશે. ધ્યાન. ૧ સ્નાન અમૃત તણું, શાંતિના સિંધુ શું; કેમ હુતો નથી વસ્તુ પાસે; એક કર? વૃત્તિને, પ્રાપ્ત કર સિદ્ધિને; મેહનું વૃક્ષ સહેજે વિલાશે. ધ્યાન. ૨ કામિના કામ નહિ, માનિના માન નહિ; શત્રુના દ્વેષ નહી થાન પંથે; . કલેશ કંકાસ નહી, અન્યની આશ નહિ; સર્વ શાસ્ત્રો ભણી ભાખ્યું છે. ધ્યાન. ૩ હું નહિ તું નહિ, વાદ વિવાદ નહિ; ધ્યાન ધ્યાતા અને દયેય તું છે; સર્વ ચિંતા સમે, મોહ અરિ નવ દમે; અજ્ઞતા આથમે બાકી શું? છે. ધ્યાન. ૪ માત નહિ તાત નહિ, જન્મ નહિ મૃત્યુ નહિ, શુદ્ધ આનંદને સિંધુ સારે; અજીત સાગર કહે, ધ્યાન ધરે? આત્મનું; ભીતિને ભેદવા આવ્યો ત્યારે. For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy