________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૫) ગ્રામનવા.(૨)
સાસુ ધૂતારી મારી નણદી ઠગારી એરાગ પ્રાણજીવની મહને દર્શન દેજે; આશા એક તહારી રે, ટેક. આપવિના મહાસંતનડું તલસે નયન છબી ગમી ન્યારીરે. પ્રાણ-૧ આપ વગર મહને અન્ય ગમે નહી: વદન કમળ પર વારી રે. સુંદર સુભગ મનહર મૂરતિ, મન મંદિરમાં ધારીરે, પ્રાણ-૨ કેમ? કરી ઉપમા આપું તમને, ઉપમા સર્વ અધૂરરે. સર્વોપમ સુખસાગર સ્વામી, ઉપમા મૃદુલ મધુરી રેપ્રાણુ-૩, વ્યાકુળ અંગ બને તમ વિરહ, નયન વહે છે વારીરે; ચટક લાગ્યું કેઈ કહે છે, દે છે વિરહ વિદારી રે; પ્રાણ-૪ ઘેલી કેરું તમે માટે ગુણકાર ? અન્યાશા સહુ ત્યાગીરે; ચિત્ત ચેર્યું ચિત્ત હરતી ચાલે, મેણું લીધું છે માગીરે. પ્રાણ-૫ ના અકળા ના તલસા, મધુર જીવન પ્રભુ ? આપેરે; અજીતસાગરના સ્વામિ? અનુપમ, ઝેર રસહુકારે. પ્રાણ-૬
અજ્ઞાનતિમિ. (૧૨)
રાગ–ઉપરને પ્રાણ નાથ? નથી મુજથી અળગા, જરી પણ નથી જુદાઇરે, કયારે? મને મંજુર તહારૂ, દ્વિતી કારણ દુ:ખદાઇરે. પ્રાણનાથ. ૧ કર્ણદ્વારથી આજ સુણતા, પણ એથી છે અળગારે; વાણી દ્વારથી આપજ વદતા, આપ ન તો પણ વદતારે. પ્રાણનાથી ૨ પાસેના પાસે છે. પ્રિયતમ? આળસથી નવ વાગ્યારે. હવે પ્રતીતિ પડી મન અંદર, પાછાશુભદિનવાજ્યારે પ્રાણનાથી૩ રેમિ રેમ ચઢી આત્મ ખુમારી, જગત હવે જખમારે; હિરો કેણુ? અપરાધી એ વિભુ? તમને વિસરે રે; પ્રાણનાથી ૪ પ્રતિ બિંબ દેખ્યું દર્પણમાં, ના પ્રી મહે મુજને, હું નહી આપ અને દર્પણ છું, તે માલમ છે તુજને રે. પ્રાણનાથી ૫
For Private And Personal Use Only