________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૪) નથી તે મુજથી ત્યારે મેહન, મનમંદિરને વાસી રે; બાહેર શેાધ કરૂં છું ત્યારે, સંત કરે છે હાંસીરે.પ્રિયતમ ૨૧ પ્રેમ વધે છે પ્રિયતમ સાથે, પ્રતિ દિન નોતમ વધારે; કલેશ રહિત છે કામણગારે વિફરૂં છું વઢતેરે પ્રિયતમ ? ૨ શેરડી કેરા સાંઠા મધે, રહી છે સાકર વ્યાપીરે; એમ દેહમાં મહ૬ પુરૂષે, આત્મ મહત્તા માપીરે. પ્રિયતમ ? ૩ મનથી મેં પ્રાણ થકી પ્રિય, નયન તણે પણ તારે રે. ' કર્તા ભર્તા સંહર્તા પણ, એ ત્રણ ગુણથી ત્યારે રે; પ્રિયતમ?૪ શાંત સ્વરૂપ સેહાગી સૂરત, જેમ પહેમણે વૃત છે રે; મહેદધિમાં વ્યાપક નિર્મળ, ઉત્તમ એ અમૃત છે રે. પ્રિયતમપ એમ વચ્ચે છે પીડ વિષે પ્રભુ, આપ આપમાં વસિએરે; સૂરિઅછતને સ્વાભિમનહર,હૃદયમંદિરમાંહસિઓરે પ્રિયતમાદ
કુત્તમ માનવમ. (૫)
રાગ-ઉપરને વાર વાર નવ આવે અવસર, વારે વાર નહી આવે રે; ફેર ફેર મનુષાતન ના, કેણુ ? પીયૂષ વર્ષાવે રે. વારવાર. ૧ વિશ્વ તણું વડ ઉપર બેઠે, પંખીડાને મેળારે, સાંજ સમય સઘળે ઉડી જાશે, ભાઈ? રહે કેમ?ભેળે રે. વાવાર. ૨ ઉત્તમ ટાણું ઉત્તમ ભાવ છે, દેવકને દુર્લભ રે, પ્રભુ ભજવાનો સુંદર અવસર, કેમ? સમજે છે સુલભરે. વારવાર.૩ ધ્યાન આપીને ધર્મ કરીલે? પ્રભુનું ભજન કરી પ્રાણી, ખે ટપડી ખૂબ વ્યાપારે, દાચુકવશે દાણી; વારવાર.૪ યા લાવીને થઈ જા? દયાળુ સત્ય વચનને વદરે પ્રેમ ભક્તિ કર?પરમેશ્વરની, રસનાએ પ્રભુ રજે રે વારવાર. ૫ દઢ કર?પ્રીતિપ્રભુ સંગાથે, ગુણ પણ પ્રભુના ગાજે અજીતસાગરની શિક્ષા એવી, પ્રભુભપ્રભુમયથાજેરે, વારંવાર
For Private And Personal Use Only