________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪3) અનંત જન્મ અવતાર ધરીને, ફરવું વન વન છે; ભગવત ભૂલી ભાઈ! ભટક નહિ, ખેટી એકક્ષણ છે. જગતમાં ઉલટ પંથમાં ચાલે પ્રાણી, ડુક્યું ડાપણ છે; એક દિન લાલ ગુલાબી અંગે, ખચીત ખાંપણ છે. જગતમાં-૩ રાવણ સરખા રાજ ચાલ્યા, રઝયા મહાજન છે; ચાર ઘડીની ચાંદરણી તે ભયનું ભાજન છે. જગતમાં-૪ મહિપતિ જનને ન ગણે મૃત્યુ, ચંચળ વન છે; અજીતરિકસમજ!સમજીનર સંતની સમજણ છે. જગતમાં
નિર્માબેનન, (૪)
રાગ-લાવણું. સમજ ! સમજ! મન મંદ અભાગી ! કેઈ નથી હારૂ. એ-ટેક ગૃહિણી માગે ઘાટ ઘરેણાં, માગે પટ પ્યારે; વજ સમોવડ થઇ વળગ્યું છે, માયાનું લારૂં. અભાગી ! ૧ સ્વારની સંસારી સાહેબી, ચેત! નથી ચારૂ મરણ સમાની ગહન ઘડીમાં, ખલક થશે ખારૂં. અભાગી ! ૨ ચંચળ ચાકર ચંચળ ચાદર, મિથ્યા -મહારે; ચલિત ભાવને તું છે પોતે, પ્રતિપળ પકારૂં. અભાગી ! ૩ દામ દેખીને ચળમાં ચેતન ! વખત વખત વારં; તું તજ! નહીતર તુજથી આ જગ, અળગું થાનારૂં. અભાગી! ૪ સત્ય શીખી લે! શાંતિ વરી લે! નથી કેઈ ચહાના. અજીતસૂરિ વિષ્ણુસ્વારથનથીકેઈ, પાણી પાનારૂં. અભાગી ! પ.
શુદ્ધાતચંતન. (૪)
સાસુ ધૂતારી મારી નણદી ઠગારી–એ રાગ. પ્રિયતમી આવી વસ્ય નિજપડે જનળે બ્રહ્માંડરે, એ ટેક.
For Private And Personal Use Only