________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૧ )
પ્રેમભક્તિ શ્રીપરમેશ્વરની, અંતરથી આદરીએ રે; દસ માગ માં દઢતા સાથે, ભાવ થકી પગ ભરીએ રે. ૫ નિધ કર્મી કદી નવ આચરવાં, સમે ફરી પ્રીતિ જીરે; અજીત સાગરની શિક્ષા સુખદા, ઝઘડા જઇએ જીતી શકે. ૬
સત્યસ૧૪. ( ૨૧ ) રાગ પરજીયેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચુ' સચુ· અહીં કાણુ છે ને ? વ્હાલા ? કરને વિચાર; ૨ આચિંતા કાળ કાપ વ્યાપશે, ત્યારે તજવા સંસાર. ર—સાચું. ૧ અબળા હારી ત્યારે ઉચરે રે, કરો પ્રભુ સગ પ્રીત; ૨ અ ંતે તેા વ્હાલા પરમાતમાં, બીજી બધુ' વિપરીત. ર——સાચું. ૨ કાયા મળે છે. નદી કાંઠડે રે, પાસે એઠાં એ ચાર; ર એક દીન જાવું છે જાણજે, ધ્યાન પ્રભુજીનું ધાર. ૨-સાચું. ૩ પુત્રા વે છે પૈસા કારણે રે, ક્રાણુ ! આપશે અનાજ; ૨ સુંદરી રૂવે છે નિજ સ્વારથ, એવા સઘળા સમાજ, ર—સાચું, ૪ માળી કરીને ઘેર આવીયારે, થયા દિન દેશ ભાર; ર આમ થયું તે આવ્યા સાથરા, માલ મલિકા ખાનાર.૨સાચું પ પૂર્વ ના પુન્યવડે પામીએ રે, ઉત્તમ માનવ અવતાર, ૨ સૂરિઅજીત હને શીખ દે, મૂરખ મતમાં વિચાર.ર~સાચું હું
અસત્યગંગાળ ( ૨૦ )
રાગ ઉપરતે.
સાચી પ્રભુની એક પ્રીતડી રે, બાકી જૂડી જાળ, ૨ જીહાને જન ! શું? જાચી રહ્યો, જૂઠાં વનિતાનાં વ્હાલ. ૨સાચી.૧ સ્વપ્ન' આવ્યું છે એક રકને રે, હેાટુ મધ્યું છે રાજ; ૨ એટલામાં આંખ ઉઘડી ગઇ, મઢ્યાં સુખડાનાં સાજ. ૨-સાચી. ૨
For Private And Personal Use Only