________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩ર) સ્વપ્ન આવ્યું વાંઢા એકને રે, મળી રૂપવંતી નાર, ૨ ખાય છે પીય છે કરે ગોઠડી, શુદ્ધ પહેરી શણગાર. ૨-સાચી. છે એવામાં વીંછી ડંખીઓ, જુવે જાગીને મદ; ૨ સુખડું ગયું ને આવ્યું દુઃખ, દીલ દુભાવે દર્દ ૨સાચી. ૪ પૈસા ટકા અહીં પડ્યા રહેશે, રહેશે મેટરને માલ, ૨ સુત ધન સાથમાં આવે નહી, માટે ચેતીને ચાલ. ૨–સાચી. ૫ અંતના સમાને એલી નાથ છે રે, જીવ? અંતરમાં જાણી ૨ અજીત સાગર સૂરિ શીખદે, ભલાં કરમેં ભગવાન. ૨–સાચી. ૬
બાલમનમાવ. (૩૨),
મળીઆ સંત સનેહી નંદલાલ-એ રાગ. હવે વસવું ગમે છે એકાંત, ભજન કરવા નાથનું હવે વૃત્તિ ગમે છે પ્રશાંત, પાનુયે યારા નાથનું. એ ટેક. એક સુંદર સુખમય આતમા, એ તે નચિંતામણિ નંગ સુભગ હે સાથનું.
હવે. ૧ બહયું બહાણું વિમળસુખધામનું. આ પ્રેમ પવનને પ્રસંગ, ગયું રે દુઃખ રાતનું.
હવે ૨ વરસ્યા મેવલીઓ વૈરાગ્ય ભાવના, ખુબ જાણુ મનરૂપ ક્ષેત્ર, પાણી ભાત ભાતનું.
હવે. ૩ સુખરૂપ સરોવર પૂરી, નિર્મળ હરખ્યાં નિખી મહા નેત્ર, દશન દીનાનાથનું,
હવે. ૪ નથી ગમતી જગત કેરી વાતડી, નથી ગમતા કુસંગીના સંગ; હેતડલું છે હાથનું.
- હવે. ૫ સૂરિ અજીતસાગર એમ ઉચર્યા, ઉપજે અંતરમાં આત્મ ઉમંગ; મટયું રે મૂળ વાદનું
For Private And Personal Use Only