________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ )
સમાસાધન, (૨૭) ઇંદ્રાસનથી ગર આવ્યા, ઇંદ્રાણીએ મેકલીઓ રે–એ રાગ. કરીએ તો સજનની સંગત, નહીતર અળગા રહીએ છરે ડરીએ તે દુ:ખદાઇ દુરીજન-ની સંગતથી ડરીએ છરે. ૧ વરીએ તે વહાલમ વર સાથે, નહીતે કુંવારા રહેવું જીરે; દેશી જનની સાથે બેસી, દીલને ભેળી દેવું જીરે. ૨ જાચું તે જગજીવનને, નવ બીજાને જાચું રે; નાચું તે નવલા વર સંગે, સમજે સાચે સાચું જીરે, ૩ પ્રભુ જન સાથે પ્રીત કરીને, ભવની હરકત હરીએ જી રે, શાંતિ તણું સિંહાસન ઉપર બેસીને ઠીક ઠરીએ છરે. ૪ સ્નેહ કરૂં તો સજ્જન આગળ, નહી તે એકલું સારું જીરે; સત્ય ભજન છે શ્રીજીનગરનું, નશ્વર વિધ નઠારૂં જીરે. ૫ મનમોહન શું મેળ કરીને, વિમળા દીન વહાવું જીરે; જ્ઞાન ગંગમાં અજીત સાગરને, નેહ સહિતે નહાવું રે. ૬
સંwas. (૨૪)
રાગ–ઉપરને. આ સંસારે જન્મ ધરીને, સત્ય વચન ઉચ્ચારીએ છરે, જૂઠા જનની સેબત કરતાં, દીલ ભીતરમાં ડરીએ છરે. ૧. માત પિતાની સેવા કરવી, દેવ પ્રમાણે ગણવાં જીરે, મશ્કરી માનવ કેરી ન કરીએ, ધ્યાન પ્રભુનાં ધરવાં જીરે. ૨ કહે તેવી રહેણું જોઇએ, એ મોધો મારગ છે જીરે, ક્ષમા રાખવી સ્નેહ સહિત, પ્રેમ પ્રદેશી પથ છે રે. ૩ સેથી હળીએ સૈથી મળીએ, કલેશ કંકાસ ન કરીએ છરે. અન્ય પ્રાણને નવ દુભવીએ, આભ સમાન સમજીએ છરે. ૪
For Private And Personal Use Only