________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
છે. (૨) પ્રપંચ મુકે મહારા પ્રાણીયા રે–એ રાગ. સુંદર સમય મળે પ્રભુ પામવા રે, એ તે એળે કેમ ? કઢાય જે પારસમણિ આવે છે હાથમાં રે, એને અળગે કેમ ? કરાય છે. કરી લે સંતપુરૂષની સેવના રે, મે મનુષ જન્મ–અવતાર , ને કર દશન ગુરૂ દેવનાં રે, ઉતરે ભવસાગરની પાર જો. સુંદર, ૨ મળીઆ વૈદ રૂડા ધવંતરી રે, દૂર કર જન્મ મરણના રેગ જે; ભેગે રેગ થયા બહુ ભાતના રે, પરહર યુગ અને અવયંગ જે. સુંદર. ૩ વહાલી વિષય તણું બહુ વાસના રે, પણ તે જન્મ મૃત્યુનું મૂળ જે; પ્રભુની સાથે કર દૃઢ પ્રીતડી રે, હારૂં સફળ થાય સકુળ છે. સુંદર. ૪ જગનાં સુખતે ઝાકળ બિન્દુએ રે, મેંઘાં મેતી સમ સહાય જે, સૂર્ય કિરણને ઉદય થયા પછી રે, એક ક્ષણ મધ્યે ઉડી જાય છે. મધુરી મન મેહનની વાટડી રે, મધુરા પ્રાણજીવનના પંથ છે, સાધુ અછત સૂરિ એમ ઉચરે રે, ભાઇ ? તું વ્હાલા કર ભગવંત જે. સુંદર. ૬
For Private And Personal Use Only