________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૮) અખંડ આનંદ ઉપજાવી શિવ પદ આપતા,
જન્મ મરણના રોગ સમૂળ જાય, કલેશ કંકાસ કુડીલા જગના નવ રહે,
યોગ વિયેગનાં અવગુણ વૃક્ષ વિલાય. મહા-૬ મન ? ભજ ત્રિશલા નંદન વિર ભગવાનને,
સ્નેહ સરિતા વીરસિંધુ પ્રતિ વાળ, એક કરીલે જીનેવર સાથે આતમા,
અજીત અખંડ પ્રભુ ભકતતણું પ્રતિપાળજે. મહા-૭
માનવાધિ. ( ) ઇંદ્રાસનથી ગરબે આવ્યો, ઈંદ્રાણીએ મોકલીએ છરે. એ રાગ. શ્રવણ મલ્યાં છે સંતપુરૂષનાં, સત્ય વચન સાંભળવા જીરે; સાન મહ્યું છે માનવ ભવમાં, દેષ ભીતરના દળવા જીરે. ૧ નેત્ર મલ્યાં છે દેવ નિરખવા, સ્નેહ સહિત નિરખીએ રે, ભાવ મચે છે પ્રભુને ભજવા, હૈડા મધ્ય હરખીએ રે. ૨ હસ્ત મલ્યા પ્રભુ સેવા કરવા, સંતનું સેવન કરીએ રે; નાવ મ૯ચું ભવસાગર તરવા, નવ ડુબીએ ભવ દરીએ જી રે. ૩ મુખ પામ્યો પ્રભુ સમરણ કરવા, પ્રભુનું સમરણ કરીએ રે;
હાલ મ૯યું વહાલમને વરવા, ભજન પથે પગ ભરીએ રે. ૪ પગ પામ્યો પ્રભુ યાત્રા કરવા, નાટકમાં નવ જઈએ રે; જાન મશું અજ્ઞાન મટાડી, નીતિ રીતિમાં રહીએ જી રે. ૫ હદય કરી શુદ્ધ સુખાવહ, પરમ પદારથ મળશે રે; અછત સૂરિ કહે સદગુરૂ સંગે, તાપ ત્રિવિધિના ટળશે રે. ૬
For Private And Personal Use Only