________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) જળ દુધની પ્રીતિ છે જામી, લોભીને જેમ દામ, એમ નિરંતર આપમાં સુરતા, લાવને અવિરામ. પા૫–૮ તજી તૃષ્ણએ નાત જાતની, ભાગ્યે સહુ સંસારરે. અછત આરાધે પાશ્વ પ્રભુને, પ્રગટી સુંદર વાર, પાશ્વ-૯
શ્રીમવિનિનવન. ( ૨૪ )
ઓધવજી દેશે કહેજે શ્યામને–એ રાગ. મહા-વીરને ભજતો નથી કેમ? માનવી?
ભવ્ય પુરૂષ ? એ પ્રભુમાં જીવને જેડજે, કાપી અંતર ઘટની કટિક કલ્પના,
છકીશ મા તું જળબળ હારા છાડજે. મહા-૧ કુતરા કેશ ભવમાં કષ્ટ ઘણું પડયાં,
એક વખત પણ પામી શકે ન અનાજ જે, રેઝતણું ભવમાંહી રઝળે રાનમાં,
લેશ અલ્યા? પણ નાવે તુજને લાજજે. મહા-૨ શિરપર હારે કાળ ઝપાટે દઈ રહ્યો,
અચેત ચેતન હજીએ ચિત્તમાં ચેતજો; એકલડું જાવું છે સત્ય મસાણમાં
હાંશ કરી કર પ્રભુ સંગાથે હેતજો. મહા-૩ સ્નેહી તણું છે નેહ સ્મશાન સુધી બધા,
પિસા સુધી પ્રમદા કેરી પ્રીત, ઉદર પિષણ સૂધી સગપણ છે પુત્રનું
વાત ગમી છે અંતરમાં વિપરીત જે. મહાવીર જગતના માનવને જીતી શકે,
બખતર પહેરે પણ રણમાં મરી જાય; મહાવીર મનરાજા સાથે ઝમીને,
મોહરાય સંહારી નિજરૂપ થાય, મહા
For Private And Personal Use Only