________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૬ ) વહાલ કરીને વારી જાઉં, નિરખિ તેમને રાજી થાઉં, ચિત્તડા મધ્યે ચાહું નિર્મળ નાથ રે, નમઃ ૪, આ ઉરમાં અંતરજામી, રૂ૫ રહિત નિરંજન સ્વામી, ગંભીર ગુણને ધામી. પ્રેમ પ્રસાદને રે. * નમુ ૫ શરણે આવ્યે સમતા પામી, જીવમાં પ્રીતી ગઈ છે જામી, નેમ પ્રભુ બહુ નામી, હણ ઘાતને રે, નમુ૬ અંત સમાના બેલી થાશે, વિપદાએ મારી વિખરાશે, સમરું શ્વાસે કરી પ્રણિપાતને રે, નમુ. ૭ દીવ્ય અછત મહાપદ દેશે, અંત વિષે ઉગારી લેશે, સ્નેહી જય જય કહેશે, વિમળી વાટને રે, નમુe ૮
શ્રી નવિન (૨૨)
અલબેલીરે અંબે માત, એ રાગ. જીનારાજ? મહા મહારાજ, પાર્થ પ્રભુ પામણિ. એટેક. પાશ્વનાથ મણિ પારસ સાચો, કરે લેહનું હેમ રે, જીવને શિવ કરે સાચા મન, પામુ કુશળ ક્ષેમ. પાશ્વ-૧ પૃથ્વી ઉપર પછડાતું નિત્ય, પાય તળે પીલાયરે, પારસ કે સંગે આયસ, સુવર્ણ થઈ શોભાય. પાશ્વર લખ ચોરાશી કેરા ચાકે, અથડાતો આ જીવ હે પ્રભુ ? હારા સુંદર સંગે, થાય સુખાવહ શિવ, પાર્ષ–૩ જગના સઘળા નાતા તાતા. લેહ સમા દુખદાઇરે, નાતો તહારે નટનાગરજી? સેવકને સુખદાઇ. પાશ્વ-૪ તમેં મહારૂં મનડું હરી લીધું, વરજ્યા વિશ્વ બકરરે, . પૂર્ણ ચંદ્રને જે પ્રીછે, ચિત્ત ચારેલ ચકર, પાપ બળી જળીને શરણે આવ્યું, ઘો શાંતિનાં દાનરે; મનહર મીઠા મનમોહનજી? પ્રાણ તણા પણ પ્રાણ. પાશ્વ-૬ ભવની ભ્રમણા ભાગે મહારી, સુરતા દ્યો તવ સંગરે, કામીને જેમ કામિની વહાલી, આપ અધિક ઉમંગ, પાશ્વ
For Private And Personal Use Only