________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૫ ). વિસ્કૃતિનું વાદળ ચઢીને માથે આવશે,
એ સમામાં આવીને હઠાવશે, પૂરણ પ્રતીતિ નમિનાથની પડી છે સમતા સખીને સંગે લાવશે.
મહને ૩ રાતડી અંધારી આંખ આડી અંધકારની, પ્રેમ તણી જાતિ પ્રગટાવશે રે, મહને ૪ નેહ તણી વેલ મહારે આંગણે ઉછેરી છે, પ્રીતમ સુગંધથી શાભાવશે રે,
હને ૫ શરીર વિયોગ તણું આકરી વેળામાં, વિરતિના ભાવ વિસ્તરાવશે રે,
મહને ૬ મધુર સ્વરૂપ મહારે નમિનાથ બાપજી, અંતરના પડદા ઉઠાવશે રે,
મહને ૭ સરિતાનું પાણી જેમ સાગરમાં જઈ ભળે, જીવે એમ શિવમાં સિધાવશે રે, મહને ૮ અંતરમાં આંશ છે ને વિમળ વિશ્વાસ છે, અછતની લાજ એ રખાવશે રે, મહને ૯
શ્રી વિનરdવન, (૨૨)
રોગ-સોરઠની હુમરી. ન સ્નેહ સહિત નેમનાથને રે, એ ટેક. ચારી લીધું છે. ચિત્તડું હારું, તનમનધન પ્રભુ ઉપર વારું, હરદમ નામ ઉચ્ચારું, જોડી હાથને રે, નમુ. ૧ કામણ કીધું કામણગારે, મૂતિ વસી મનમાંહી મહારે, સા નિત્ય સંભારે, સુંદર સાથને રે, નમુ૦ ૨ મનમંદિરમાં આવી વસીએ, શિવ સુંદરી કેરો રસીએ. હેત કરી રહ્યું હસીઓ, જીવણ જાતને રે, મુ. ૩
For Private And Personal Use Only