________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) સૂરિ અછતને સ્વામી સોહામણું, હેત ઝાલે સેવક તણે હાથ, મહારસ માણીએ. ૭
શ્રી વિનરાવન, (૧૧)
મહાવીરજી ? મુજ માયાળુ. એ રાગ. શ્રેયાંસનાથ સુખકારી રે, પ્રેમી પરૂણા,
દુનિયા સઘળી દુઃખકારી રે, પ્રેમી પરણ. ટેક, મનડું તે મહારૂ પીપળના પાન સમ ડેલે,
ચઢયું મમતાને ચકળે, પ્રેમી પરૂણા. મનડું તો મહા વિજળી તણું અજવાળું,
ઘડી સ્થિર થતાં નવ ભાળું રે, પ્રેમી પરૂણ. મનડું તે મહારૂં રેઝ સમાન રઝળતું, તે નથી મોહન સંગે મળતું રે, પ્રેમી પરૂણા. મનડું તે મહારે દેહ દેવળની પતાકા,
સ્થિર ગીજન કરી થાક્યારે, પ્રેમી પરૂણા. દિન રેન એ અજ્ઞાનમાં આથડે છે,
સુત લલના સાથે લડે છેરે, પ્રેમી પરૂણા. એને તો આપ વિના તે ઠામ કેણુ? લાવે,
કેણુ ? પ્રભુનો પંથ બતાવે, પ્રેમ પરૂણુ. ૬ પ્રીતમજી ? મહારા જીવના જામા કરાવું,
પ્રિય પ્રભુ ? તમને પહેરાવું રે, પ્રેમી પરણું. ૭ પ્રિતમજી ? તમે કરૂણાનો દષ્ટિથી પેખો,
મુજ દુગુણને નવ દેખરે, પ્રેમી પરૂણા. ૮ મેહનછ? હારા મુખડા ઉપર જાઉં વારી,
કીધી ખલક તણું પ્રીતિ ખારીરે. પ્રેમી પરૂણા. ૯ - શ્રેયાંસ વિના તે શ્રેયસ કેણ ? સેહાવે, - ગુણ અછત સૂરિ શુભ ગાવે રે પ્રેમી પરૂણા. ૧૦
For Private And Personal Use Only