________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખદ. ૪
( ૧૦૭ ) હું તે ગાંડે ઘેલાય તહારો રે, ભવજલધિથી પાર ઉતારે; પ્રભુ ? દેખાડા પ્રેમ કિનારા, મન મંદિર માંહી પધારે રે, આપે અનુભવ કેરા વિચારે રે, સાથે સમતાનો ભાવ છે સારા, આપ દશને આનંદ થાશે રે,
વ હીરાની જાત જણાશે રે; પુજ પાપના દૂર પળાશે, મહારી મમતાને હાલમ? મારે રે, દુષ્ટ વૃત્તિને ઘટમાં વિદારે રે, મળે અછત ઉગરવાને આરો,
સુખદ. ૫
સુખદ. ૬
સુખદ, ૭
ક.
શ્રીસંમનિસ્તવન. ( ર )
વીર કુંવરની વાતડી કેને કહીએ ? એ રાગ. આત્મ ઉદ્ધારણ કારણે ચાલો જઈએ, હારે ચાલો જઈએ રે ચાલે જઈએ હરે પ્રભુ સંભવ દ્વાર, આત્મ ઉદ્ધારણ કારણે ચાલો જઇએ. વહાલો મધુરસ કરતાં મીઠડા ઘણું લાગે, હોરે ઘણે લાગે રે ઘણે લાગે; હારે આવે હેત અપાર,
આત્મ. ૧ હાલે પ્રાણ જીવન પરમાત્મા સુખદાઇ, હારે સુખદાઈ રે સુખદાઈ હારે સાધુને શણગાર,
આત્મ. ૨ જેનું નામ લેહ્યામણું સૃષ્ટિમાં ઘણું શોભે, હારે ઘણું શેભે રે ઘણું શોભે; હાંરે રૂડું સંભવનાથ,
આત્મ. 3
For Private And Personal Use Only