SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૧૩) ચકાર ચંદ્રતણી જેવી રીતિ રે; પ્રભુ ! એવી ઘો અમને પ્રતીતિ, જેવી કલ્પતરૂ તણી છાયા રે, એવી આપની માંધેરી માયા રે; કરે કરૂણા સફળ થાય કાયા, અન્ય સુખડાં ના જાણ્યા ઉધારા રે, આપ અનુભવ જાણુન હારારે; દીન બધુ છે. ઇષ્ટ અમ્હારા, મ્હારાં તનમન તવપર વારી રે, સદા સેવકના સુખકારી રે; દાસ જનના જરૂર દુ:ખ હારી, મ્હારી અરજી પ્રભુજી? સ્વીકારો રે, સ્વામી ? સફળ કરે જન્મારો રે; સૂરિ અજીત છે દાસ તમ્હારે, શ્રીચલિતબિનસ્તવન. ( ૨ ) રઘુપતિ રામ તેમાં રહેજો રે.~~~એ રાગ. સુખદ અજીત અનેશ્વર સ્વામી રે, સદા રહું આષ પદને પ્રણામી; હુતા વળી વળી વાટડી જો રે, પ્રેમ આપ ચણુ તિ પ્રેા રે; ખાટા ખલકનાં દુ:ખ સહુ ખાઉં, એક આપની લગની લાગી છે રે, હૂંવે અનુભવ જ્યતિ જાગી છે રે વીતરાગી તમ્હારા રાગી છે, ઉપજ્યું અ’તરમાં અધારૂ ધન ઉત્તમ નવ દિસે મ્હારૂં રે; જ્ઞાન ખ્યાતિ ? ત્યાં કામ તમ્હારૂં. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only રૂપણ. ૩ રૂષભ. ૪ રૂપસ. ૧ રૂષભ. ૬ ૧ભ. ૭ સુખદ ટેક. સુખ. ૧ સુખદ. ૨ સુખદ. ૩
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy