SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૮) મહને પ્રેમ વધે પ્રભુ ઉપરે જાઉં વારી, હરે જાઉં વારી રે જાઉં વારી; હારે ૩ દિવસને રાત, આમ, ૪ લાગી પ્રેમ કટારી એ દેવની મારા મનમાં, હરે મારા મનમાં રે મારા મનમાં હારે થાશે મેંઘા મેમાન, આત્મ, ૫ મહારૂં જીવન પ્રભુજીના હાથમાં સાચે સ્વામી, હરે સાચો સ્વામી રે સા સ્વામી, હરે દેશે જ્ઞાનનાં દાન, આત્મ. ૬ જેવી ચંદ્રની વૃત્તિ કેરમાં રહી વળગી, હરે રહી વળગી રે રહી વળગી; હાંરે મહારી સંભવ માંહી, આત્મ. ૭ સૂરિ અછતને સ્વામી શિરામણું મન માને, હાંરે મન માન્યો રે મન માન્ય; હારે બીજું શરણું ન કોઈ, આત્મ. ૮ श्रीअभिनंदनजिनस्तवन. (४) - રાગ ઉપરને. દશનથી દુ:ખ જાય છે સુખદાઈ, હરિ સુખદાઈ રે સુખદાઈ હારે અભિનંદન દેવ, દશનથી દુઃખ જાય છે સુખદાઇ. પામણુના વેગથી લેહ મળશે, હારે લેહ ટળશે રે લેહ ટળશે; હારે થાશે ઉત્તમ હેમ, દર્શનથી. ૧. એમ પ્રભુ ? તમારા પગથી પાપ ટળશે, હારે પાપ ટળશે રે પાપ ટળશે; હારે થાશે જીવ શિવ તેમ, દશનથી. ૨ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy