________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધન સવ સંગાથે પૂરાં થયાં, મલયાચાદભુવન કેરા નાથ. મહારે ૬ સૂરિઅછત ઉચઆનથી,ઝાહિતે જીવનજીને હાથ. હારે૭,
તુમ. (૨૪)
રાગ ઉપરનો. ઉઠ આળસ મેલી અભાગી આ? કર સ્નેહ સંગાથે સાધન. એ ટેક. ફરી અવસર મોંઘેરે નહી મળે, આતો ઉત્તમ માનવ કાય. ઉઠ૦ ૧ ફિલી ફૂલી કાયા વાડી પુ૫થી, ઉત્તમ અવસર એળે જાય. ઉઠe ૨
જે પાણું તણે પરપોટડ, પી એકમાં ફરી જાય, ઉઠ૦ ૩ એવી કાયા કાગે ત્યારે કુંભ છે, કેમ અમર રાખી શકાય? ઉઠ૦૪ જેવાં પર્વત શિખરે પાણીડાં, પડતાં પહેલાં નીચે વહી જાય. ઉઠ૦૫ જાવું સમશાને ઓચીંતુ એકલું, સાથે પુણ્યને પાપ એ થાય. ઉઠ૦ ૬ જાણ કા રંગ પતંગને, રાખી શકતાં યે નાજ રખાય. ઉઠ૦ ૭. સૂરિ અજીતચેતીલેચિત્તમાં, ભજ? અલખનિરંજન રાય. ઉઠ ૮
સનસેવા. (૨૪૨)
ઘડીલા તે કહાં થકી લાવ્યા?. એ રાગ. સંત પુરૂષ કેરી સેવારે, એ તે મીઠા છે મેવા. એ ટેક. પારસ સ્પર્શથી લેહ મટે છે. સુંદર સ્વચ્છ સુવર્ણ બને છે. ઘાટ ઘડાય છે કેવારે, એ તે મીઠા છે મેવા. ચંદન મલય પર્વતમાં ઉગે છે, આપ રૂપે અન્ય તરૂને કરે છે, ધન્ય ધન્ય એ તરૂ દેવારે, એ તે મીઠા છે એવા. ૨ ગટરનું જળ ગંગામાં જાશે, એ જળ ગંગ સ્વરૂપ કહેવાશે. ઉત્તમના સંગ એવારે, એ તે મીઠા છે એવા. સત્સંગમાં જેની શ્રેષ્ઠ મતિ છે, સદ્ગુરૂના જ્ઞાન માંહી ગતિ છે, એને આનંદ અભેવારે એ તે મીઠા છે મેવા. ૪
For Private And Personal Use Only