SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિત્યવન. ( ર ) રાગ–ઉપર. નિત્ય યાવન હારૂં નહી રહે, તજ મમતાને માનજી, સદ્દગુરૂની શીખ માનજે, ધરજે પ્રભુજીનું ધ્યાનજી. નિત્ય ૧ કાચ કંપે હારી કાય છે, ફટ દઈ ફુટી જાય છે, રૂપ અનૂપ નહી રહે, અંતે ભસ્મ થવાય છે. નિત્ય ૨ ભૂલ્યો વનમાં અભાગીઓ, ભૂલ્યો આત્મ સ્વરૂપ છે, પ્રજ્ઞા ચક્ષુ નાશ થઈ ગઈ, પડ્યો ચારાશી કૂપજી. નિત્ય. ૩ માથે પચરંગી મળીઆ, વેશ જરકશી ખાસજી, એવા ગયા અવની પતિ, કીધે સમશાને વાસજી. નિત્ય ૪ હાથી ઘોડા અને ઉંટની, સ્વારી કરતા સદાયજી, વિજ્ય કર્યા રણ એમને અંગે લાગી છે લ્હાય. નિત્ય ૫ સ્વારી કરી આ હીંદમાં, ભૂપ સીકંદર શૂરજી, લાખે કરડે લૂંટી ગયે, અંતે ઉડ્યાં છે તૂરજી. નિત્ય ૬ સમજી લેને નર શાનમાં, જાને સદ્દગુરૂ સંગજી, અછત ભણે એક આતમા, કર કીટકને ભંગજી. નિત્ય ૭ પ્રખ્યવસર (૪૦) મારે સોના સમરે સૂરજ ઉગી-એ રાગ. આજે આનંદ અંતર વ્યાપીએ, પ્રેમે પધાર્યા આતમરાય, મહારે સેના તણે સૂરજ ઉગી. એ ટેક મેંઘાવરસ્યા છે અમૃત મેલા, હવે અંગવિષે નવમાય. મહારે૦૧ મહેતે વહાલ કરીને વધાવીયા મારા પૂરસામનડાના કેડ. મહારે ૨ રૂડો અલખનિરંજનનાથ છે, જેની જગામાં મળે નહિ જોડ. હુારે ૩ મહેતેતપતીરથ બહુમડુ કર્ય એનાં મથાં ફળરૂડાંઆજ.મહારે ૪ હાર પૂર્વ જનમકેરી પ્રોતડી ટળી લાકડી તણી લાજ રે૫ For Private And Personal Use Only
SR No.008573
Book TitleGeet Manjusha Ane Ajit Sukta Shindhu
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy