________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७६
અનામી, સચિત્ આનંદરાય. એ ટેક. સાખી–ઉલટ નયન કરી દેખી જોયુ, ઉલટી ગંગા જાય; સ્નાન કરે જે સ્નેહ સહિતે, જે પરમ કૃતારથ થાયરે. એ તા અસંખ્ય પ્રદેશી, વેશે અવેશી, કાયી છતાં છે અકાય. વ્હાલા૦ ૧. સાખી–જોગી જને જેને વનમાં શેાધે, એતા વસે ઘટમાંહિ; રૂપ અલૈકિક રંગ અલૈકિક, બીજે જડે નહિ ક્યાંઇરે. કાયા નગરી અયેાધ્યા, પ્રાણી પ્રાધ્યા, પ્રેમ પ્રભા પરખાય. વ્હાલા૦ ૨. સાખી–ભક્તિ સુમગલા માત ભલી છે, મેઘરથ નૃપ નિર્માન; અખંડ આનદુધન રૂપ પ્રકાશી, ધી ધારી શકે ધ્યાનરે. એને નિરખવા ચાલે, પ્રેમના પ્યાલેા, પી મદ મસ્ત થવાય. વ્હાલા॰ ૩. સાખી–કેમ ન પારખા પેાતાની વસ્તુ, આપને એળખા આપ; અલખ નિરજન આતમ સ્વામી, એક અદ્વૈત અમાપરે. હું શું વર્ણ વાણીથી, ન ડૂબે પાણીથી, અકથ કેમ કથાય. વ્હાલા૦ ૪. સાખી જોગ જગન
www.kobatirth.org
For Private And Personal Use Only