________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનાં જાગી શકે છે, જાણી શકે નીજ રૂપ; સશુરૂ કરૂણ અશરણ શરણા, પડિયે નહિ ભવ કૂપરે. વાત વિચારે મનમાં, પેખે નિજ તનમાં, અકળ કળા એ જણાય. વ્હાલો૦ ૫. સાખી–લાગી લગન પ્રભુ આપ ચરણની, અવિચળ દ્યો વરદાન; હું તું ની સાંકળ તોડા હવે તો, ગાઉ સદા ગુણગાન રે. હાલ અજિત અગેચર, શિવ સુખને ઘર, પ્રભુ કરૂણાથી પમાય. હાલે. ૬. શ્રી મ બિનાતવન. (૧)
રાગ-માઢ. કેમ છૂપી રહ્યા છો, ગુમ થયા છે, પદ્ય પ્રભુ પરિબ્રહ્મ, તમને શોધી રહ્યો છું, તલસી રહ્યો છું, હે પ્રભુજી? હરદમ. એ ટેક. સાખી– કાયા રૂપી કૈશાખીના વાસી, નિર્મળ નાથ સદાય; આપ વિના મહારાં નયન તલસતાં,
www.kobatirth.org
For Private And Personal Use Only