________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
લેશ નથી કંકાસ. આતમ ૨. પ્રેમ પિતા સંવર નૃપ પૂરણ કામ છે, સ્નેહ સિદ્ધાર્થી સુખકારી છે માત; નાત જાતનું જેર તમને નવ નડે, વિશ્વ વાણુથી સૂણી શકાય ન વાત છે. આતમ ૩. કસ્તુરી મૃગની નાભિમાંહી વસે, બાહ્ય વસ્તુમાં મૃગ શેાધે છે વાસ જે એમજ અંતર કેરા વાસી હાલિડા, અખંડ હારે અમુલખ તત્ત્વ વિલાસ. આતમ- ૪. આદિત્ય ઉગે સઘળે પૂર્ણ પ્રકાશથી, આખા જગના અંધકાર વસાય; આમેદયથી એમ અજીતના નાથને, ઓળખતાં શિવ નગરી પ્રાપ્ત કરાય. આતમ પ. શ્રી સુમતિનિન સ્તવન. (૧)
માઢ-રાગ. વ્હાલો સુમતિજિ સ્વામી, અંતરજામી, આતમ રૂપ સદાય; એતો પૂરણકામી, નામે
www.kobatirth.org
For Private And Personal Use Only