________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
પીંગળા જોગ તણે અભ્યાસ ; સુષુમણામાં નેહ સહિત ચાલ્યા કરે, નહી સ્વામી કે નહી દરસે ત્યાં દાસ જે. સંભવ૪. સેના માતા સગુરૂ કેરી શાનકા, જગ સમાધિ ભૂપ જીતારી તાત જે; અલખ નિરંજન પોતે શ્રી પરમાતમા, સૂરિ અજિતના હૈડામાં સાક્ષાત જે. સંભવ છે. श्री अभिनंदन जिन स्तवन. (४)
ઓધવજી સંદેશ–એ રાગ. આતમ રૂપ બિરાજે શ્રી અભિનંદજી, પ્રાણથકી પણ ઉપજે અતિશય પ્યારમન વાણીની ગતિ ત્યાં કદિ પચે નહિ, અધ્યાતમને અનુભવ અન્ય પ્રકારજે. આતમ ૧. પૂરી અયોધ્યા હદય કમળ શોભી રહ્યું, એમાં નિર્મળ નાથ મહારે વાસ, કામ ક્રોધ મદ મેહ થકી પર વસ્તુ છે, કલેશ તણે તો
www.kobatirth.org
For Private And Personal Use Only