________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
અજિત રૂ૫ આતમને વરજે, અજિત કરૂં ધ્યાન સદા ધરજે. અજિત ૬. શ્રી સંમનિર-સત્તવન. (૩)
ઓધવજી સંદેશ—એ રાગ. સંભવ આતમ રૂપ સદા સોહામણે, પ્રેમી જનની રહે છે પ્રીતે પાસ જે; ભજતાં બ્રમણ્ ભવની હેજે ભાગશે, ઉરમાં સઘળે જાય છવાઈ સુવાસ જે. સંભવ-૧ શાવસ્તી નગરી છે કાયા શોભતી, એમાં શોભે નિત્ય નિરંજન નાથ જે, ગુરૂગમ વણ તે કદિ દર્શન દેતા નથી, નેહી જનનો ઝાલે હેતે હાથ જે. સંભવ. ૨. સંભવમાં સંભવ છે સાચી શાંતિને, સંભવમાં વસિયો છે સહજાનંદ જો; ઊર્ધ્વ લેકની અતિશય વસમી વાટ છે, વિલાઈ જાતાં વિપદ વૃક્ષનાં વૃંદ જે. સંભવ. ૩. જમણું ડાબા મારગને પરિત્યાગ , ઈડા
www.kobatirth.org
For Private And Personal Use Only