________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેરા, એકાદશ ગણધર છે રે; વીરે સ્થાપ્યા એને નમતાં, સહુ વાતો સુખકર છે રે. જેન૦૩. મલ્લિ જિનની જન્મતિથિ છે, ચરણ તિથિ સુમતિની રે; એકાદશીના ઉત્તમ દિવસે, વાત પરમ પદ ગતિની રે. જેને ૪. આરાધે જે ઉત્તમ છે, વર્ષ વિમળ અગિયાર રે; અંગ લખા ઉપાંગ લખાવે, શાસ્ત્રીય પંથ નિર્ધાર છે. જેના ૫. એકાદશ અવત છેડી , ધર્મ વ્રત ઉર ધારે રે; અજિતસાગર કરી શિક્ષા, અંતરમાંહિ ઉતારે છે. જેન૦ ૬.
www.kobatirth.org
For Private And Personal Use Only