________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શે મહિમા અમૃત જળ કેરો, કોણ કરે ઉપભાગ છે. સીમંધર૦ ૫. નૃપ શ્રેયાંસ તણા છે નંદન, સત્યક રાણું માત; ઉદય પામી અનેક જન્મના, કર્યો કર્મનો ઘાત રે. સીમધર૦ ૬. નામ સ્મરીને નરક નિવારું, ધારૂં નિર્મળ ધ્યાન; પથારૂં રૂપ પ્રભુજી તખ્તારૂં, રાખો હારૂં માન રે. સીમંધર૦ ૭. કપટ અનેક ભર્યા છે જેમાં, એવો કાળ કરાલ, સહાયકરો પ્રભુ શરણાગતની, કરૂણા કરો કૃપાળ રે. સીમંધર૦ ૮ અજિત સૂરિની અરજી સ્વીકારો, પ્રણત તણું પ્રતિપાળ; નિજ કિકર પર કૃપા રાખવા, હાલમ કરેજે હાલ રે. સીમંધર૦ ૯.
श्रीसिद्धगिरि-स्तवन.
રાગ ઉપરને સિદ્ધાચલ ગિરિજી, સર્વે તીરથ કેરો રાજ તું; સમયે હું સાચો, અખિલ પર્વ
www.kobatirth.org
For Private And Personal Use Only