________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीसीमंधरजिन-स्तवन. જિનરાજા તાજા મલ્લિ વિરાજે-એ રાગ
સીમધર સ્વામી, ભક્તિ તય્યારી ભાવે આપજે, નિરંજન નામી, કષ્ટ અહારાં સઘળાં કાપજો. એ ટેક. હાલ કરીને વિનવું તહુને, શિવસુખના દાતાર, વિવનાથે તમને વંદું છું, હેડા કેરા હાર રે. સીમંધર૦ ૧. કમળ કાયા લાગી માયા, નામ જપું દિનરાત; આપ ભક્તિથી અલબેલાજી, સરસે સઘળી વાત રે. સીમંધર૦ ૨. કામી કોપી કુટિલ ઘણું છું, જૂઠ વચન વદનાર; તોપણ ભવ દરિયાને તરવા, આપણો આધાર રે. સીમંધર૦ ૩. વાસ કરે મુજ હૃદયમંદિરે, તેડે જગના ત્રાસ; ખાસ કરીને ખાતે ધારી, એક તમ્હારી આશ રે. સીમંધર૦ ૪. અમૃતનું શુભ પાન કર્યું ને, કાય ન થાય નીરોગ,
www.kobatirth.org
For Private And Personal Use Only