________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપ તપે છે માથે, જીવ ઘણો ગભરાતે; અતિ કલ્પાંત હૃદયમાં થાત, તુજ કુપા છત્ર ચિત્ત હાઉં રે. હદયા ૨. હરતાં ન ફરતાં હરેક વાતે, સ્મરણ તમારૂં છુંપ્રભુ બીજું કાંઈ ન પ્રીછું, તુજ લલિત મૂત્તિ ઉર લાઉં રે. હૃદયા ૩, પરમ દયાળુ પરમ કૃપાળુ, આત્મસુખના રસિયા; મુજ મન મંદિરમાં વસિયા, ચિત્ત ચંદન નિત્ય ચઢાઉ ૨. હૃદયાળ ૪. પ્રાણી ઉપર કરૂણા પ્રકટાવી, અનેક આત્મ ઉદ્ધાર્યા, મહા અંતર શત્રુ માર્યા, પ્રેમ દીપકને પ્રકટાઉં રે. હુદયા૫. વેરાગ કેરી વાયુ ઢળાવું, ગદ્ગદ કંઠે વંદુ અતિ અંતરમાં આનંદ તુજ ભજનનાં ભજન ખાઉં રે. હૃદયા ૬. ત્રિશલા નંદન કરૂણા રાખી, કષ્ટ નિકંદન કરજે. કર કોમળ શિર પર ધરજોસૂરિ અજિત આનંદાઉરે. હદયા .
www.kobatirth.org
For Private And Personal Use Only