________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી પડે ન શકવું લાજી, નવ થાય જગતમાં હાંસી રે. પ્રભુ ૪. રાજ તણા અધિરાજ તમે છો, કમળ નાથ કૃપાળું; દીનબંધુ દેવ દયાળુ, પરમેશ્વર કીતિ પ્રકાશી રે. પ્રભુ ૦૫. પાંખ વગરનાં પંખીનાં બચચાં, માતની વાટ જુવે છે; વિરહે હૃદયે રૂવે છે, હું તો ચરણકમળની દાસી રે. પ્રભુ ૬. અજીતસાગરની અરજ સ્વીકારો, થાન નયનભર ધારે; થિર ચરણે વૃત્તિ ઠા, શિવવનિતા કેરા વિલાસી રે. પ્રભુત્ર ૭.
શ્રીમદાવલિન–સ્તવન. (૨૪) મહારા મનના માલિક–એ રાગ.
મહાવીર મહાવીર ગાઉં રે, હૃદયામાં રાજી થાઉં. એ ટેક. કોઈક રાજાને કરગરતા, કેઈ ધનપતિની પાસે; હૈડામાંહી ઉ૯લાસે, હું બીજે કદિ નવ જાઉં રે. હૃદયા૦૧. ત્રિવિધ
www.kobatirth.org
For Private And Personal Use Only