________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ સધ સમર્પણ છે. નેમી૬. રાજુલ રાણી એ રીતે અરજ કરે, આંખડલી માંહીથી આંસુ ખરે; અજીત નૈમિ દેખીને આત્મા હરે.નેમિક૭. શ્રીનિ -સ્તાન. (૨૩) હારા મનના માલિક એ રાગ.
હારી અરજ સુણે અવિનાશી રે, પ્રભુ પાર્શ્વ સદા સુખરાશી. એ ટેક. પ્રીતમ આપનું બરદ વિચારે, જોશે ન અવગુણ ધારી; પ્રભુચરણની સેવા વારી, છે વ્હાલમજી વિશ્વાસી રે. પ્રભુત્ર ૧. સતી નારીની લાજ લુંટાતાં, પત પતિની જાશે; જગમાંહી હાંશી થાશે, હુને એક તખ્તારી આશી રે. પ્રભુ ૨. ક્રોધી કુટિલ કપટી છું તોયે, ત્રિભુવન સ્વામી તારે હાલમવર વાત વિચારે, છો પ્રેમ પીયૂષના પ્યાસી રે. પ્રભુ ૩. નાથ પકડો હાથ હવેથી, સુધારે છેલ્લી બાજી;
www.kobatirth.org
For Private And Personal Use Only