________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નેમિનિન–સ્તવન. (૨૨) ઓધા અને તે હરિ—એ રાગ.
નેમિનાથ સ્વામી સદા સારા; અંતરમાંહી વસે મહારા. એ ટેક. અંતર મારા સાથે નવ ધરશે, રન્સ રૂપે આત્મ સ્વરૂપ કરશે; વહાલા મને કહાલી કરી વરશે. નેમિ. ૧. શરણ એક આપ તણું હારે, ઈશું નહી અન્ય કદી કયારે ધારણ ધીર હેડું નવ ધારે. મિ. ૨. ચરણરજ કેરી હું છું દાસી, કૃપા જ કરી પૂરી પ્યાસી બને મહારા હૈડાના ઉલાસી. નેમિ, 3. કેટી કામદેવ રૂપે વારૂ', એક ટસે રૂપ હૃદય ધારું; મેહન તહે હૈ ક્યું મહારૂં નેમિ. ૪. પૂરવ કરી સગાઈ છે સાચી, માટે તમહને રહું છું પ્રિભુ રાચી; રીઝવું ના જીવ વિષે જાચી. નેમિ૦૫, મહારૂં મને આપને અર્પણ છે, મહારે તને એમ સમર્પણ છે, જોબન
www.kobatirth.org
For Private And Personal Use Only